Monday, November 11, 2019

Shala Mitra app શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી

      પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી શાળા મિત્ર એપ આજે જ ડાઉનલોડ કરો.
     શાળા મિત્ર ડાઉનલોડ કરવાની link તમને અહીં આપેલ છે. શાળા મિત્ર એપ કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ માહિતી અને વિડિયો આજે ઉપલબ્ધ છે.
      શાળા મિત્ર એપ માં તમે જીસીઈઆરટી ના જુના પેપર સત્ર મુજબ પાઠ્ય પુસ્તકો તેમજ પરિપત્રો શૈક્ષણિક વીડિયો વગેરે ભરપૂર સાહિત્ય મેળવી શકો છો.
Download the app

ડાઉનલોડ કરો. *શાળા મિત્ર* એપ.
👉 Download

ધો. 1 થી 12 માટેની બુક્સ, ચેપ્ટર મુજબ વિડીયો, MCQ, બ્લુપ્રિન્ટ, સિલેબસ, નિબંધ, જુના પ્રશ્ન પેપર્સ વગેરે તદ્દન ફ્રી.


No comments:

Post a Comment