પુસ્તક વાંચન સપ્તાહ અંતર્ગત આયોજિત પુસ્તક વાંચન સ્પર્ધા માટે જરૂરી પ્રમાણપત્ર અને ગુણપત્રક નમૂનો અહીં આપેલ છે જે સ્પર્ધા દરમિયાન આપને ખૂબ જ ઉપયોગી થઇ શકે છે.
આ નમૂનો શાળા કક્ષાએ ઉપયોગી થઇ શકે છે.
અગાઉ બાયસેગ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા કે શાળા કક્ષાએ સૌ પ્રથમ સ્પર્ધા યોજવામાં આવશે તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
સ્પર્ધાના ગુણપત્રક માટે નીચેની ઇમેજ પર ક્લિક કરો.
શાળા કક્ષાએ યોજવાની સ્પર્ધામાં ધોરણ મુજબ પ્રમાણપત્રો માટે નીચેની ઇમેજ પર ક્લિક કરો
તારીખ 07/02/2020 નો લેટેસ્ટ પરિપત્ર અહીં આપેલ છે જેમાં ઇનામ માટે ની કૂપન અને એસએસએ પ્રમાણપત્ર જોઈ શકો છો.



