GSEB shiksan sahayak document verification સમયે કયા સર્ટિફિકેટ સાથે રાખવા?
જો આપે પણ શિક્ષણ સહાયક ની ભરતી માટે અરજી કરી છે તો આ સૂચનાઓ અને માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી છે. શિક્ષણ સહાયક માં અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા? તેની વિગત અને કયા ક્રમમાં ડોક્યુમેન્ટ ગોઠવવા તે અંગેની માહિતી નીચે આપેલ છે જેને ધ્યાનમા રાખો .
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર- જો લાગુ પડતું હોય તો
3. નોન ક્રિમિલેયર સર્ટી- જો લાગુ પડતું હોય તો
4. શારીરિક અશક્તતા નું પ્રમાણપત્ર- જો લાગુ પડતું હોય તો
5. માજી સૈનિક નું પ્રમાણપત્ર -જો લાગુ પડતું હોય તો
6.EWS સર્ટીફીકેટ- લાગુ પડતું હોય તો
7.TAT માર્કશીટ
8. ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ
9. ગ્રેજ્યુએશન ટ્રાયલ સર્ટિફિકેટ
10. પોસ્ટ ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર
11. શૈક્ષણિક અનુસ્નાતક( પોસ્ટ ગ્રેજ્યુએશન )નું ટ્રાયલ સર્ટિફિકેટ હા- લાગુ પડતું હોય તો
12. વ્યવસાયિક ગ્રેજ્યુએશન B.Ed / સમકક્ષ ની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફીકેટ
13. વ્યવસાયિક ગ્રેજ્યુએશન ટ્રાયલ સર્ટિફિકેટ
14. વ્યવસાયિક અનુસ્નાતકની (પોસ્ટ ગ્રેજ્યુએશન) M.Ed/ સમકક્ષ માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર- જો લાગુ પડતું હોય તો
15. વ્યવસાયિક અનુસ્નાતક એમ.એડ્. નું ટ્રાયલ સર્ટીફીકેટ-
લાગુ પડતું હોય તો
16.N.C.T.E ની માન્યતા નું પ્રમાણપત્ર વ્યવસાયિક સ્નાતક અને અનુસ્નાતક ની લાયકાત માટે.
17. કોમ્પ્યુટરની બેઝિક લાયકાત માટેના આધારો
શિક્ષણ વિભાગના લાગુ પડતા ઠરાવ અનુસાર.
વધુ માહિતી માટે www.gserc.in ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.

No comments:
Post a Comment