શાળાનુ ડાયસ કોડ જાણવા માટે લેવાના જરૂરી પગલા
1. ગુગલ સર્ચમાં યુ ડાયસ ડિરેક્ટરી U dise directory ટાઈપ કરો. Search પર ક્લિક કરો.
2. ત્યારબાદ find U Disecode school directory link પસંદ કરી તેના પર ક્લિક કરો.
3. Link ખુલ્યા બાદ તેમાં સ્ટેટ સિલેક્ટ કરો Go પર ક્લિક કરો.
4. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ની યાદીમાંથી જીલ્લો પસંદ કરો. Go પર ક્લિક કરો.
5. આમ કરવાથી સંપૂર્ણ જિલ્લાનું યુ ડાયસ કોડ સાથેનું શાળાઓનું લિસ્ટ ડાઉનલોડ થઇ જશે જેમાં તમને જોઈતી શાળાની યુ ડાયસ ની માહિતી મેળવી શકો છો.
U dise code school ડિરેક્ટરી લીંક માટે નીચે ક્લીક કરો.
Click here
મિત્રો ,શાળાનુ ડાયસ કોડ એ ખૂબ જ મહત્વનો કોડ હોય છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકની વર્તમાન સ્થિતિ અને પાછલો રૅકોર્ડ જાણી શકાય છે. તેમજ તેના આધારે તેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. શાળાના આધાર ડાયસ મા પણ યુ ડાયસ કોડ દાખલ કર્યા વગર વિદ્યાર્થીનું નામ શાળામાં ઉમેરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આવી પરિસ્થિતિમાં યુ ડાયસ કોડ ડિરેક્ટરી ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે તો ચાલો આપણે જાણીએ કે શાળાનો યુ ડાયસ કોડ કેવી રીતે જાણી શકાય છે.
શાળાનો યુ ડાયસ કોડ ૧૧ આંકડાનો હોય છે. શાળાનો યુ ડાયસ કોડ જાણવા માટે આપણે નીચે મુજબ ના પગલાનું અનુસરણ કરીશું.
1. ગુગલ સર્ચમાં યુ ડાયસ ડિરેક્ટરી U dise directory ટાઈપ કરો. Search પર ક્લિક કરો.
2. ત્યારબાદ find U Disecode school directory link પસંદ કરી તેના પર ક્લિક કરો.
3. Link ખુલ્યા બાદ તેમાં સ્ટેટ સિલેક્ટ કરો Go પર ક્લિક કરો.
4. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ની યાદીમાંથી જીલ્લો પસંદ કરો. Go પર ક્લિક કરો.
5. આમ કરવાથી સંપૂર્ણ જિલ્લાનું યુ ડાયસ કોડ સાથેનું શાળાઓનું લિસ્ટ ડાઉનલોડ થઇ જશે જેમાં તમને જોઈતી શાળાની યુ ડાયસ ની માહિતી મેળવી શકો છો.
U dise code school ડિરેક્ટરી લીંક માટે નીચે ક્લીક કરો.
Click here
Rahul. Kumar
ReplyDeleteનાગલપ કે.વ શાળા
ReplyDeleteMakwana Dharmik jantibhai
ReplyDeleteMehul
ReplyDelete