પુસ્તક વાંચન સપ્તાહ અંતર્ગત બાઇસેગ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સચિવ સાહેબશ્રી, વિનોદ રાવ,state પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પ્રકાશ ત્રિવેદી સાહેબ જેવા મહાનુભાવોએ સ્પર્ધાઓ યોજવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ તેમજ માધ્યમિક શાળા યોજવાનો છે અને શાળા કક્ષાએ ત્યારબાદ ક્લસ્ટર કક્ષાએ ત્યારબાદ બ્લોક કક્ષાએ અને જીલ્લા કક્ષાએ પુસ્તક વાંચન ને લગતી સ્પર્ધા યોજવાની રહેશે.


